પ્રિયા

  • 2.5k
  • 1k

આજે નવુ  વર્ષ છે. સવારથી જ લોકોના ફોન ને મેસેજ આવવાના ચાલુ થઈ ગયા છે. ઘણા લોકો ઘરે શુભેચ્છા આપવા માટે જાતે પણ આવી પહોંચ્યા છે. પ્રિયાને આવા તહેવારો બહુ ગમતા. તે આખા ઘરને જાત- જાતની વસ્તુઓથી સજાવતીને સજાવેલ ઘરને, જોઈને પોતે જ હરખથી આંસુ સારવા માંડતી. પછી તે જાત જાતની વાનગીઓ બનાવવાનું ટ્રાય કરતી ને અંતે થાકીને બાહર થી ઓર્ડર કરતી પ્રિયા…. પ્રથમ વખત તે બસ સ્ટોપ પર ઉભેલી દેખાણી. તે કોમળ, શાંત, નાજુક જેવી નહી. પરંતુ ચંચળ, બેધડક, ખુલ્લા વિચારો ધરાતી છોકરી હતી. તે તેના મિત્રો સાથે ઉભી હતી. કંઈક ચર્ચા કરતી હતી. વચ્ચે વચ્ચે તે તેના વાળના