પ્રેમ થઇ થયો - 14

  • 3.2k
  • 2.2k

ૐ નમઃ શિવાયઃ PART-14 દિયા બોલે છે અને બધા તેની સાથે જાય છે...અને જમવા માટે બધા બેસી જાય છે... "અક્ષત મેં કઈ દીધું છે જે કાલ થી દીદી મિતાલી સાથે જ રેસે આખો દિવસ સવારે 9 થી રાત ના 9 વાગ્યા સુધી મિતાલી સાથે જ રેસે..." દિયા બોલે છે... "અરે હું એકલી ઘરે ઠીક છું, આની શું જરૂર હતી..." મિતાલી બોલે છે... "ના તારે કાય પણ કામ નથી કરવાનું..." અક્ષત બોલે છે... "હું આજે અહાના અને દિયા સાથે જ રોકાઇશ..." મિતાલી બોલે છે... "તું અહીંયા જ રે અમે જઈએ..." શિવ બોલે છે પછી અક્ષત સાથે તે ઘરે જાય છે... શિવ