પ્રેમ થઇ થયો - 13

  • 3.5k
  • 2.4k

ૐ નમઃ શિવાયઃ PART-13 અત્યાર સુધી આપડે જોયું કે અક્ષત અને શિવ વાત કરતા હોય છે... "હા એ જ સારું છે, હવે અને મિતાલી આટલા સમય થી આપડા ને કાય કીધું પણ નઈ...." શિવ બોલે છે... "હજુ મેં મિતાલી સાથે વાત નથી કરી ત્યાં થી આવ્યા પછી કાલે એના સાથે વાત કરી ને પછી અમે ત્યાં આવી જાસુ..." અક્ષત બોલે છે... શિવ અને અક્ષત થોડી વાર વાતો કરી ને પછી અક્ષત સીધો મિતાલી ના મમ્મી પાપા ના રૂમ માં જાય છે... "કાકા કાકી મારે તમારે સાથે વાત કરવી છે..." અક્ષત બોલે છે... "હા બોલ બેટા...." મિતાલી ના પાપા બોલે છે...