શ્વેત, અશ્વેત - ૪૪

  • 1.5k
  • 730

‘કાલે સવારે જ. અસ સૂન અસ યુ આર ઇન પોરબંદર, તમે મને પ્લીઝ કોલ કરજો, જેથી કરીને હું તમારા ટાઈમિંગસ સિડ્યુલ કરી શકુ.’ ‘ઓક.’ તનીષાએ પૂછ્યું, ‘કોણ છે?’ ‘કોઈ નૈના ઇંદ્રાણી. શિ ઇસ વિથ અ ન્યૂસ ચેનલ. એને કીધું કે આપણો એક ઇન્ટરવ્યૂ લેવો છે.’ ‘પણ આપણે પોલિસને પહેલા પૂછવું જોઈએ. હોય શકે એ લોકોએ કોઈ ઇન્ફોર્મેશન બહાર ન આપી હોય તો પછી..’ ‘હા. એ ડેટેક્ટિવ કોણ હતી? કો.. શું હતું એનું નામ?’ ‘કૌસર. એને પૂછી લઈશું. પોલીસ સ્ટેશન જઈને વાત કરીશું.’ નૈના ઇંદ્રાણીએ તનિષ્કને ફોન કર્યો તે પહેલા સામર્થ્ય, સિયા, અને જ્યોતિકાને ફોન કર્યો હતો. કોઈએ જવાબ ન હતો