પ્રેમ થઇ થયો - 10

  • 3.7k
  • 2.4k

ૐ નમઃ શિવાયઃ PART-10 નીતિન ની તબિયત માં હજુ પણ કોઈ સુધાર નથી હોતો આમજ ૨ દિવસ થઇ ગયા.... શિવ અને અક્ષત નીતિની પરિવારને મળી અને તેમની સાથે વાત કરે છે, ત્યારે તેને ખબર પડે છે કે નિતીન રાતના કાંઈ કામ થી તે ઘરની બહાર નીકળી હોય છે અને એક ટ્રક સાથે તેની કાર નું એક્સિડન્ટ થઈ જાય છે… દિયા અને અહાના બન્ને મિતાલી સાથે તેની રૂમ માં બેઠા હોય છે...ત્યારે મિતાલી ના મમ્મી જમવાનું લઇ ને આવે છે પણ મિતાલી જમતી નથી...મિતાલી ના મમ્મી તેને આવી રીતે જોઈ ને પોતાના આંખુ નથી રોકી સકતા અને ત્યાં થી જતા રે