કસોટી ની કબિલિયત

  • 2.1k
  • 806

કસોટી ની વાત માં થોડું ઉંડાણ થી વિચારીએ તો, 'મુશ્કેલી અને કસોટી નો તફાવત જણાવું તો મુશ્કેલી માં સગાવાલા , મિત્રો , પડોસી કે વડીલો તમારી મદદ કરી શકશે તમે તેમાંથી બાહર પણ લાવી આપશે પરંતુ કસોટી એક એવી વસ્તુ છે કે જેમાં થી તમારે ખુદે જ તમારી મદદ કરવી પડશે અને તમારે પોતે જ તેનો રસ્તો ગોતવો પડશે. કસોટી માં મદદ કરવા વાળા ઇચ્છે તો પણ તે તમને મદદ ના કરી શકે તેવી પરિસ્થિતિ સર્જાય ત્યારે સમજવું કે આ મારી 'કસોટી' છે' જેમ ,જેમ ઉંમર વધે ને તેમ તેમ માણસ ની કેળવણી માં પણ વધારો થતો જાય છે. નાનપણ,