પ્રેમ થઇ થયો - 9

  • 2.8k
  • 2.1k

ૐ નમઃ શિવાય PART-9 બીજા દિવસે અહાના અને દિયા તૈયાર થઇ ગયા હોય છે....શિવ નો ફોન આવે છે અને અહાના વાત કરે છે... "શિવ નો ફોન આવ્યો તો એ બસ આવે જ છે..." અહાના બોલે છે... થોડી વાર માં શિવ આવે છે અને તે બન્ને તેની સાથે કાર માં બેસી જાય છે... "અક્ષત ક્યાં છે..." દિયા બોલે છે... "એ તો જલ્દી જ નીકળી ગયો છે આજે તેને કામ હતું એટલે..." શિવ બોલે છે... તે ત્રણે ઓફિસે પોચી જાય છે ત્યાં અક્ષત પણ ત્યાં જ હોય છે...પહેલા અહાના અને દિયા ને બીજા સ્ટાફ થી મળાવે છે અને પછી તેમનું કામ સમજાવી