હકીકતનું સ્વપ્ન..!! - 7

  • 3.8k
  • 2.5k

પ્રકરણ 7 પ્રકૃતિની ગોદ..!! "wow....આજે કેટલું સરસ વાતાવરણ છે..!! નહિ અવનીશ..??" "હા...પણ એક સાચી વાત કહું..?" "હમ્મ..બોલો ને.." "તને ખુલ્લા વાતાવરણમાં લાવો ને એટલે બધું જ સારું થવા લાગે..!" "મીન્સ..??" "એટલે ...એટલે...આમ તારો ગુસ્સો ગાયબ થઈ જાય..!" "ઓહ..તો હું હંમેશા ગુસ્સો જ કરું છું..?" "ના...છોડ ને ..અહીંયા કેટલું સરસ વાતાવરણ છે..!!" અવનીશ આકાશ તરફ જોઈ રહે છે અને હર્ષા અવનીશને જોઈ રહે છે...એટલે અવનીશ સામેની બેન્ચ તરફ જતા બોલે છે "ચાલ..હર્ષુ , સામે બેસીએ.." "હમ્મ" "હાશ..! બચી ગયો..!!" અવનીશ બબડતાં બબડતાં બેન્ચ પર બેસી જાય છે અને હર્ષા પણ પાછળ આવીને અવનીશની બાજુમાં બેસી જાય છે... અવનીશ ગંભીર થઈને પૂછી