હકીકતનું સ્વપ્ન..!! - 6

  • 3.9k
  • 2.6k

પ્રકરણ 6 ખુશીની ઝલક...!! એકી શ્વાસે હર્ષા પ્રશ્નો પૂછી ઊઠે છે અને કિચનના દરવાજે પહોંચી જાય છે.... ત્યાંથી જ બંને રૂમમાં તેની નજર ફરી વળે છે, પણ કશું જ ના દેખાતા થોડો હાશકારો અનુભવે છે.... અને બેડ પાસે આવવા માટે ત્યાંથી પાછી વળે છે અને ફરી એ ધીમો અવાજ સંભળાય છે.... હર્ષા ફરી કિચન તરફ નજર નાખે છે અને ગભરાઈ જાય છે કે કશું જ નથી તો અવાજ ક્યાંથી આવે છે...!! અચાનક કિચન તરફના બહારના દરવાજાથી ટકોરા સંભળાય છે.... હર્ષા વધુ ગભરાય જાય છે, તે ત્યાં જ ઉભી રહે છે... બીજીવાર વધારે તીવ્રતાથી આ ટકોરા સંભળાય છે.... હર્ષા ધીમે ધીમે