પ્રેમ થઇ થયો - 8

  • 3.7k
  • 2.6k

ૐ નમઃ શિવાય PART-8 અત્યાર સુધી જોયું કે અક્ષત અને દિયા વાતો કરતા હતા... "તારા ઘર માં કોણ-કોણ છે..." અક્ષત બોલે છે... "હું તો છું મારા મમ્મી-પપ્પા અને મારો ભાઈ જે અમદાવાદ માં નોકરી કરે છે..." દિયા બોલે છે... "તારી લાઇફ માં બધા થી ખાસ કોણ..." અક્ષત બોલે છે... "જો ફેમિલી તો ખાસ જ હોય અને એના સિવાય મિતાલી, અહાના અને મારી એક કોલેજ ની ફ્રેન્ડ છે ભાવિકા એ..." દિયા બોલે છે... "એટલે બોય ફ્રેન્ડ નથી તારે..." અક્ષત બોલે છે... "ના હાલ તો નથી..." દિયા બોલે છે... "એટલે પહેલા હતો..." અક્ષત બોલે છે... "હા પણ હવે અમે સાથે નથી..." દિયા