જલપરી ની પ્રેમ કહાની - 10

  • 2.8k
  • 1.5k

મહિનાઓ પછી આજ ઘરનું ભોજન જમીને મુકૂલની જાણે આત્મા તૃપ્ત થઈ ગઈ. બધાં આજ ઘણાં સમય પછી હસતાં વાતો કરતા જમ્યા. એવું લાગ્યું જાણે આજે ઘણાં સમય પછી ઘરમાં સ્વાદિષ્ટ રસોઈ બની છે. મનગમતા વ્યક્તિઓ સાથે જમવાથી રસોઈનો સ્વાદ અનેક ઘણો વધી જાય છે. જમીને મુકુલ સિધ્ધો જ પોતાના રૂમ માં ગયો. ઉપર જવા માટે સીડી નું એક એક પગથિયું એને ડુંગર જેવું લાગ્યું. એના પગમાં એટલો જોમ હતો કે જાણે મુકુલ ને પાંખો ફૂટી છે અને એ ચાલી નથી રહ્યો પણ ઉડી રહ્યો છે. એ પોતાના રૂમ સુધી પહોંચ્યો અને હાથના ધક્કા સાથે દરવાજો ખોલી અંદર પ્રવેશ્યો. લાઈટ ની