માડી હું કલેકટર બની ગયો - 30

  • 2.7k
  • 1.4k

માડી હું કલેકટર બની ગયો ખંડ -૩૦સાંજે જીગર એકેડમી ના રૂમ પર આરામ કરી રહ્યો હતો ત્યાં આકાશ ગરમા ગરમ કોફી લઈને આવ્યો. અને આકાશ એ કહ્યું કે સર તમે આઠ વાગ્યે ડિનર માટે તૈયાર થઈ જજો. જીગર ફોર્મલ ડ્રેસ માં ડિનર કરવા માટે નીકળ્યો.જીગર હોસ્ટેલ ના પગથિયા ઉતરી જ રહ્યો હતો કે તરત જ આકાશ એ કહ્યું - સાહેબ જી, તમે કોટ અને ટાઈ લગાવી લો. ડાયરેકટર સાહેબ આ મામલમાં ખુબ જ સખ્ત છે. જીગર રૂમ માં ગયો આકાશ પણ આવી ગયો તેને જીગર ને ટાઈ અને કોટ આપ્યો અને બોલ્યો - સાહેબજી, તમે આમાં ખુબ જ સરસ લાગશો!જીગરે