માડી હું કલેકટર બની ગયો - 29

  • 2.5k
  • 1
  • 1.4k

માડી હું કલેકટર બની ગયો ખંડ -૨૯જીગર અને તેના માતા પિતા ખુબ જ ખુશ હતા. એક દિવસ સાંજે જીગર અને પંકજ બંને ખેતરે જઈ રહ્યા હતા. પંકજ આજે ખુબ ન ઉદાસ નજરે આવી રહ્યો હતો. જીગરે તેને પૂછ્યું - કેમ પંકજ આજકાલ આટલો ઉદાસ કેમ છે ?પંકજે તેની નિષ્ફળતાઓ જીગર ને જણાવી અને કહ્યું - લ્યા જીગર, તું તો ગાંધીનગરથી દિલ્લી ચાલ્યો ગયો ને ખુબ મેહનત થી કલેકટર બની ગયો. અને એક હું છું કે જે ખાલી gpsc ની પરીક્ષા પણ પાસ નથી કરી શકતો. હવે હિંમત અને ધીરજ તૂટવા લાગી છે જીગર ! હું સફળ થઈશ કે નહી? આપણા