માડી હું કલેકટર બની ગયો - 26

  • 2.7k
  • 1.6k

માડી હું કલેકટર બની ગયો ખંડ -૨૬જીગર અને વર્ષા upsc ઓફિસ જવા માટે તૈયાર થઈ ગયા. જીગર આજે પેહલીવાર કોઈ ઇન્ટરવ્યૂ આપવા માટે જઈ રહ્યો હતો.જીગરને તેની માતા સાથે વાત કરવાની ઈચ્છા થઈ. તેને એસ.ટી.ડી માંથી તેના પિતા ને ફોન કર્યો.જીગર - હેલ્લો પિતાજી, હું જીગરપિતા - હ, કમછ તને..!જીગર - પિતાજી, આજે મારું ઇન્ટરવ્યૂ છે!પિતા - છોરા, મન આમત ખબર ન પડહે પણ હું ભગવાન ન પ્રાર્થના કરીહ કે તન સરકારી નો'રી મલી જ્ય.!જીગર - પિતાજી માતા ને ફોન આપજોનેપિતાએ બુમ પડતા કહ્યું....એ જીગરની માં......જીગલાને ફોન આયો હે....!!માતાએ ઉત્સાહ થી કહ્યું - તન તો અમારી યાદ નહીં આવતી કે'શુ