માડી હું કલેકટર બની ગયો - 24

  • 2.9k
  • 1
  • 1.6k

માડી હું કલેકટર બની ગયો ખંડ -૨૪જીગરે તેની ડાયરી માં તેનો વિચાર લખ્યો. "મુખ્ય પરીક્ષા માં સફળતાની ખુશી હવે ઇન્ટરવ્યૂની તૈયારી અને ફાઇનલ રિઝલ્ટ ની અનિશ્ચિતતા માં ડૂબી રહી છે."ત્યાંજ વર્ષા આવી ગઈ. વર્ષા એ આવતાજ જીગર ને કહ્યું - હું ઉત્તરાખંડ psc ની મુખ્ય પરીક્ષામાં પાસ થઈ ગઈ છું.જીગરે વર્ષાની વાત સાંભળીને કહ્યું - લે હવે શું કહીશ તું! તને સલામ વર્ષા ના ચેહરા પર આત્મવિશ્વાસ દેખાય રહ્યો હતો.વર્ષા એ જીગર નો હાથ પકડી લીધો અને બોલી - આપણા બંનેનું ઇન્ટરવ્યૂ હજી બાકી છે જીગર!જીગરે ઉત્સાહ થી કહ્યું - તારું ઇન્ટરવ્યૂ તો સૌથી સારું જશે. તને ડેપ્યુટી કલેકટર બનતા