માડી હું કલેકટર બની ગયો - 19

  • 2.5k
  • 1.5k

માડી હું કલેકટર બની ગયો ખંડ - ૧૯જીગર દિલ્હી આવી ગયો. જીગરે વર્ષા ના હોસ્ટેલ જઈને દરવાજાની ઘંટડી વગાળી. વર્ષા દરવાજે આવી. જીગર ના આવવાથી વર્ષા ખુબ જ ખુશ થઈ. જીગર ના રૂમ સુધી પોંહચતા પોંહચતા તો તેની આંખો આંસુઓ થી ભરાઈ ગઈ. ખુરશી પર બેઠતા વર્ષા એ આંખો બંધ કરી લીધી. આંસુઓ થી ભરેલી આંખો ક્યાં સુધી ભરેલી જ રહેતી? જીગર ચુપચાપ બેસી રહ્યો. લગભગ પાંચ મિનિટ બંને શાંતિ થી બેસી રહ્યા. પછી વર્ષા એ લાંબો શ્વાસ લીધો જાણે પાછળ ના પાંચ દિવસ નું બધુજ દુઃખ, યાદો, ઉદાસી વગેરે ની કોઈ દવા મળી ગઈ હોઈ.જીગર - શું થયું વર્ષા