નિરવ અને વિનય

  • 1.6k
  • 550

હવે હું જ કાઇ બધું જતું કરું, નાનપણાથી હું જ... જતું કરતો આવ્યો છું... નીરવ મનમાં ને મનમાં બોલ્યો, “મારાથી ખાલી અડધી મિનિટ જ નાનો છે... વિનય... પણ મમ્મી, પપ્પા, દાદા, દાદી... બસ મને એમ જ કીધા કરતા કે તારાથી નાનો છે. એને આપી દે... હવે ઇ તો રમકડાની વાતો હતી અને આ તો આખી જિંદગીનો સવાલ... નાનો છે એટલે એમાં પણ ભાગ પડાવવા આવે... આ વખતે હુ જતુ નહી કરુ.. મારુ પ્રીય પાત્ર.. રીમા.."નીરવ ભુતકાળ મા સરી ગયો.નીરવ અને વિનય બેઉ જોડીયા ભાઇઓ. નીરવ મોટો અને વિનય અડધી મિનિટ નાનો એટલે નાનપણથી જ વિનય લાડકો... કોઇકવાર બેઉ ભાઇઓમાં રમકડાં