જીવનસંધ્યાનું મેઘધનુષ્ય

  • 1.6k
  • 474

જીવનસંધ્યાનું મેઘધનુષ્ય ચીનના લેખક ઝૉ ડેક્સિનની ‘ધ સ્કાય ગેટ્સ ડાર્ક, સ્લોલી’ વૃદ્ધોના જીવનની સંકુલ સમસ્યાઓ અને એમના ભાવોની સંવેદનાત્મક નવલકથા છે. એમણે કહ્યું છે: "આકાશમાં અંધારું ઘેરાતું જાય છે, ધીરે ધીરે ‘આકાશ સંપૂર્ણપણે અંધારું થઈ જાય તે પહેલાં જીવનયાત્રાના અંતિમ તબક્કામાં અજવાળું ઓસરવા લાગે છે.”સ્વાભાવિક પ્રક્રિયા. આગળનો માર્ગ જોવાનું મુશ્કેલ બનતું જાય છે. તેથી જ બરાબર જોઈ શકાતું હોય ત્યારે, વૃદ્ધાવસ્થામાં પ્રવેશના સમયે જ, આવનારી કઠિન વાસ્તવિકતા માટે અગાઉથી સજ્જ થવું જોઈએ.’ ઝૉએ કહ્યું છે કે લોકોએ વૃદ્ધાવસ્થાનો પ્રવાસ હળવો કરવા માટે શક્ય તેટલો ભાર ઉતારતાં જવું જોઈએ. આવો,જીવન સંધ્યાએ આનંદનું મેઘધનુષ્ય ખીલવવાના સાત રંગોને માણીએ અને જાણીએ :1)વૃધ્ધાવસ્થા એ