સાઈટ વિઝિટ - 30 - છેલ્લો ભાગ

(16)
  • 1.9k
  • 1
  • 908

30. આખરે નમતા બપોરે એટલે કે ગરમી ભલે 45 સે. ઉપર હોય, ધગધગતી લુ ઓછી થતાં અમે નીકળ્યાં. એક આર્કિટેક્ટ તરીકે પાછા ફરતી વખતે પહેલાં તો અહીંના સત્તાવાળાઓને મળી અહીંની નજીકના રસ્તાઓના સ્લોપ ઠીક કરવા, માઈલ સ્ટોન યોગ્ય જગ્યાએ મૂકવા અને ગામ આવતાં કોઈ તેમની સંસ્કૃતિ મુજબની સાઈન બતાવતો દરવાજો મૂકવા અને સ્પીડ બ્રેકર યોગ્ય હાઈટનાં કરવા વગેરે માટે કહયું. મને પડી એવી તકલીફ બીજા બહાર દૂરથી આવતા લોકોને પડે નહીં તે હેતુથી. સાઇટ પર કોન્ટ્રેક્ટર આવી ગયેલા તેમને ગરિમાએ પાડેલા એ જગ્યાના ફોટા અને સ્કેચ બતાવી તેમનું કામ સમજાવ્યું. ત્યાંથી જ ગૂગલ મેપમાં રિવ્યૂ લખી આ તરફના મેપ ઠીક