પ્રેમ થઇ થયો - 7

  • 3.7k
  • 2.6k

ૐ નમઃ શિવાય PART-7 અત્યાર સુધી જોયું કે દિયા અને અક્ષત બાલ્કની માં હોય છે અને દિયા તેને પૂછે છે.... "પહેલા થી જ મમ્મી પપ્પા ના ઝગડા બઉ જ થતા અને 3 વર્ષ પહેલા જ તે લોકો એ તલાખ લેવા નું નક્કી કર્યું, તેમના અલગ થયા પછી મમ્મી એ મને એમના પાસે રેવા નું કીધું અને પપ્પા એ એમની પાસે..." અક્ષત બોલે છે... "તો તે શું નક્કી કર્યું..." દિયા બોલે છે... "મેં કીધું હું રઇસ તો બન્ને ની સાથે નઈ તો હું એકલો જ રઈસ, થોડા સમય માટે હું મિતાલી ના ઘરે રેવા આવી ગયો પછી મેં હૈદરાબાદ આવાનું નક્કી