સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-90

(57)
  • 4.3k
  • 3
  • 2.8k

મીસ જ્હાન્વીએ સોહમનાં સીધાજ પ્રશ્નથી થોડી ખચકાઇ પછી સોહમનાં કાનમાં કંઇક કહ્યું અને એ મી. અરોડા પાસે જતી રહી. સોહમ કાનમાં કીધેલી વાતથી એકદમ સડક થઇ ગયો એને થયું આવું કેવી રીતે થાય ? એ ડીસ્ટર્બ થયો ત્યાં નૈનતારા આવીને બોલી.. “સોહમ શું થયું ? કેમ તારો ચહેરો ઉતરી ગયો છે ?”સોહમે સ્વસ્થ થતાં કહ્યું "ના ના એવું કંઇ નથી આતો પ્રોજેક્ટ પાસ થઇ ડીલ પણ થઇ ગઇ હેવ સેલીબ્રેટ પણ કરી રહ્યાં છીએ. પણ કામ પુરુ થયાનો થાક હવે શરીર પર અને મન પર વર્તાય છે.” નૈનતારાએ એની આંખો નચાવતાં કહ્યું “મી. સોહમ સાચી વાત શું છે ? એમ