સાસ બહૂ ઔર ફ્લેમિંગો

(17)
  • 2.5k
  • 1
  • 1k

સાસ બહૂ ઔર ફ્લેમિંગો- રાકેશ ઠક્કર અત્યાર સુધી નાના પડદે સાસુ- વહુની અનેક વાર્તાઓ આવી ચૂકી છે પણ ડિમ્પલ કાપડિયાની OTT પરની વેબસિરીઝ ‘સાસ બહૂ ઔર ફ્લેમિંગો’ નું ટ્રેલર આવ્યા પછી ખ્યાલ આવી ગયો હતો કે એ અલગ પ્રકારની હશે. એ વાત એનું ટાઇટલ કહેતું જ હતું. એમાં ફ્લેમિંગોનો અર્થ ડ્રગ્સ થાય છે. આ એક અલગ પ્રકારની ક્રાઇમ થ્રીલર નીકળી છે. એમાં એક્શન, રોમાંચ અને રોમાન્સ સાથે ભરપૂર ડ્રામા છે. એની વાર્તા પાકિસ્તાનની સીમા પરના એક રણપ્રદેશની છે. જ્યાં ‘રાની બા’ તરીકે ઓળખાતી ડિમ્પલે પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું હોય છે. ખાસ વાત એ હોય છે કે ‘રાની બા’ ના ડ્રગ્સના