લવ યુ યાર - ભાગ 10

(36)
  • 8.1k
  • 3
  • 6.3k

"લવ યુ યાર" ભાગ-10સાંવરી રસ્તામાં ઘરે જતાં જતાં વિચારે છે કે, કેવો છે મિતાંશ નહિ, એકદમ ઇનોસન્ટ જે હોય તે બધું જ સાચું કહેવા વાળો. બિલકુલ ફ્રેન્ક. ઘરે જઇને હાથ-પગ મોં ધોઇને તૈયાર થઈ સાંવરી મમ્મી-પપ્પા સાથે જમવા બેસે છે. એટલે મમ્મી પૂછે છે કે, " ઓટો કરીને આવી બેટા ? " સાંવરી: ના મમ્મી, મીતસર મૂકી ગયા. ( તેને મીત સાથે થએલી બધી જ વાતો મમ્મીને કહેવી હતી પણ કહું કે ના કહું તેમ વિચારતી હતી.... હવે આગળ... સાંવરીને થયું કે મમ્મીને વાત કરું એટલે મમ્મી ખૂબ ખુશ થશે પણ પછી મારા મેરેજના સ્વપ્ન જોવા લાગશે અને પછી કદાચ