અધૂરી હવસ... 1

(13)
  • 4.5k
  • 1
  • 2.2k

સુસવાટા પવનમાં ઘરની અંદરની બારીમાંનો પડદો ઉડી રહ્યો હતો, સૂર્યના કિરણો ધીરે ધીરે એ પલંગ તરફ પ્રસરી રહ્યા હતા જ્યાં રાજ સૂતો હતો... અવની બાજુના અરીસામાં પોતાના જોઈને તૈયાર થઈ રહી હતી... અને રાજ તરફ નજર કરી એક મીઠી સ્માઈલ આપી રહી હતી, પવનની સાથે રાજના ચહેરા પર આછા પાતળા સૂર્યના કિરણો પડતા હતા... જેથી રાજની ઊંઘમાં ખલેલ પહોંચતી હતી અને આ જોઈ અવની મજા લેતી હતી... આ મધુર સવારની અંદર અવની રાજ પર વધુ ફિદા થતા તે રાજની નજીક પહોંચે છે... મસ્ત મોહક અદાઓ, સુડોળ શરીર, પાતળી કમર, અણીયારી આંખો, લાંબા ઘેરા કાળા વાળ, નાજુક પાતળી કમર ધરાવતી અવની