ધ સ્કોર્પિયન - પ્રકરણ-107

(64)
  • 3.9k
  • 3
  • 2.3k

રાજા ધ્રુમન પાસે તીર આવીને પડ્યું. એમની નજર પડી એમણે તીર ઉઠાવ્યું અને જોર જોરથી હસવા માંડ્યા.. ત્યાં બીજું તીર એકદમ એમની પાસેથી પસાર થઇ ગયું. હવે એમની આંખો પહોળી થઇ ગઇ.. એમણે બાજુનાં ખડક પરથી એક પથ્થર ઊંચક્યો અને તીર જે દિશામાંથી આવ્યું ત્યાં જબરજસ્ત ઘા કર્યો. સામેથી ઊહ કરતો અવાજ આવ્યો.. ધ્રુમનરાજા હવે સામેથી હુમલો થવાની રાહ જોવા માંડી. ક્યાંય સુધી ના કોઇ બીજો અવાજ કે તીર ના આવ્યું...... રાજા ધ્રુમને જે જડીબુટ્ટીઓ અને વનસ્પતિ એકઠી કરી હતી એની બાજુમાં જઇને બેઠાં... ત્યાં સામેથી એક વ્યક્તિ આવી રહી હતી માથે વનસ્પતિ બાંધી હતી. જેમ જેમ એ વ્યક્તિ નજીક