પ્રેમ થઇ થયો - 5

  • 4.1k
  • 2.8k

ૐ નમઃ શિવાય PART -5 બધા સાથે ઘરે પોચી જાય છે....ત્યાં મિતાલી ના મમ્મી તેમને અંદર લઇ જાય છે.... મીતલી ના મમ્મી પહેલા તો મિતાલી ની નજર ઉતારે છે...પછી દિયા અને અહાના ની નજર ઉતારે છે... "આજે તો મારી ત્રણે દીકરીઓ ને કોઈ ની નજર ના લાગે...." મિતાલી ના મમ્મી બોલ છે.... મિતાલી ને મળવા માટે તેના પરીવાર ના બીજા લોકો પણ તેના રૂમ માં આવે છે....થોડી વાર બધા તેની સાથે બેસીને પછી બધા બારે જાય છે, જ્યાં મિતાલી ને નીતિન જોડે બેસાડે છે.. બધા પેલા નીતિન ને મળે છે..... મિતાલી અને નીતિન માટે સોફા મુકવા માં આવ્યા હોય છે....ત્યાં