વિસામો.. - 2

  • 3.3k
  • 1.9k

~~~~~~~~ વિસામો.. 2 ~~~~~~~~   સાંજ ના સમયે બહારના બગીચા તરફ જતા જતા ગોરલબાએ લીલીને સાદ કર્યો    "લીલી,.... ગઈ કાલે શહેર થી લાવેલો બધો જ સામાન વિક્રમે સ્ટોરમાં મુકાવ્યો હતો,... જરા જોઈ લેજે,..  બધું આવી ગયુંને,.. "   "જી,.. બા,... "    બગીચાની બેઠક ઉપર એ ક્યારના કશુંક વિચારી રહ્યા હતા,..  વિક્રમસિંહ પણ ક્યારનો થોડે દૂર ઉભો ઉભો કોઈને કશુંક સમજાવી રહ્યો હતો, પણ એની નજર સતત ગોરલબા ઉપર મંડરાયેલી હતી,..   સાંજ વધી રહી હતી,.. લીલી રસોઈ ની તૈયારી કરાવી રહી હતી,..     હવેલીમાં અચાનક વીજળી જતી રહી,.. ચારે બાજુ ના અંધારાને દૂર કરવા થોડે થોડે અંતરે મુકેલા ફાનસને લીધે હળવું અજવાળું પથરાયેલૂ હતું,થઇ