કાકાનું શ્રાદ્ધ

  • 2.5k
  • 918

ગુમાનસિહજી અને એમનો પરિવાર આજે લોકડાઉનનો ગામડે આવ્યો તે પાછો શહેર તરફ વળી જ ન શક્યો.એક તો ઓછો પગાર એમાંય શહેરની લુટતી શાળાનાં તંત્રમાં તેમને ગામડે જ સ્થાયી થવા પર લાચાર કરી દીધાં.ગુમાનસિહના પિતા રણુભાએ જે આખા ઘરમાં મોટા છે અને હંમેશા ઘર માટે પોતાની તમામ જિંદગી ખર્ચી નાખી હતી.તેવા ખુબ જ ભલા માણસ છે.શહેરમાં રહીને પણ ગામડાના પોતાના પરિવારને ક્યારેય પોતાનાથી જુદો પડવા દીધો નથી. ગુમાનસિહના પિતા રણુભા અને એમને બે ભાઈ છે,જેમાં તેમનાં વચોટભાઈ કરણસિહ અને રણુભાને બહું જ સારું બનતું હોય ‌છે.બધી વાત,બધો વ્યવહાર આ બંને ભાઈઓમાં માનપાનથી જળવાઈ રહેતો હતો.રણુભાને પોતાના મોટા દિકરા ગુમાનસિહના લગ્ન પણ