પ્રેમ થઇ થયો - 4

  • 4.6k
  • 3.2k

part-4 અત્યાર સુધી આપણે જોયું કે અક્ષત દિયા સાથે ડાન્સ કર માંગે છે... આજે આ સ્ટોરી માં એક નવું પાત્ર જોડાવા જાય છે, જેનું નામ છે શિવ... તે મિતાલી ના ફોઈ નો છોકરો છે... અક્ષત અને શિવ બન્ને જોડે જ હૈદરાબાદ માં રહેતા હતા, બન્ને સાથે રઈ ને પોતાનું બિઝનેસ કરતા હતા, પણ શિવ થોડા કામ થી બારે જવાના કારણે લગ્ન માં મોડો પડે છે. તે જેવો આવે છે તે સીધો જઈ ને મિતાલી પાસે પોચી જાય છે... શિવ પાછળ થી જઈ ને મિતાલી ની આંખો પર પોતાના હાથ મૂકી દે છે.... "શિવ ભાઈ ખબર છે તમે જ છો આટલા