જાનકી - 43 (અંતિમ ભાગ)

  • 2.9k
  • 3
  • 1.4k

નિકુંજ જાનકી સાથે વાતો કરી રહ્યો હતો...વાત વાત માં નિકુંજ હવે પૂછે છે... " જાનકી હજી એટલો જ પ્રેમ કરે છે તું નિહાન ને...!? કે અત્યારે પણ તે યાદ આવે તો પોતાની જાત ને પણ ભૂલી જાય છે...!?"જાનકી બસ આંખ બંધ કરી ને બોલી..." હા , કદાચ તે સાથે હતો ત્યારે કરતી હતી તેના થી વધુ કરવા લાગી છું... અને જ્યાં સુધી આ શ્વાસ છે ત્યાં સુધી વધશે આ.. ઓછો નહીં થાય.. બસ તેને હવે જતાવી શકું તેની પરિસ્થિતિ નથી.. બસ તેને અને મને આ મેહસૂસ થઈ જાય છે.. એટલે તો હું આજ પણ તેનો ચહેરો જોઈ ને તેની આંખ