અમે બેંક વાળા - 30. હરિ ના હાથની વાત..

  • 2k
  • 876

હરિના હાથની વાત..1972 ની સાલ. શ્રી એ. વી. માત્ર છ વર્ષની ક્લાર્ક તરીકેની સર્વિસ બાદ પ્રમોટ થયા. સામાન્ય રીતે લોકોને દસ બાર વર્ષ તો લાગતાં જ. તેમને આનંદ થયો કે ગ્રાહકોને સારી સેવાઓ આપી અને ખંતથી કામ કર્યું એનો સમયસર બદલો મળ્યો.તેમને કચ્છમાં એક સારી બ્રાન્ચમાં પોસ્ટીંગ મળ્યું. ડાયરેક્ટ ઓફિસરો આવે તેની નજીકની ઉંમરે પ્રમોટ થઈને આવતા આ અધિકારીને અગત્યનાં કામોમાં પલટવા મેનેજર પણ રસ લેવા લાગ્યા.શ્રી એ.વી. સોમ થી શુક્ર મોડી સાંજ સુધી કામ કરે. શનિવારે અર્ધો દિવસ હોય. અમુક મિત્રો બન્યા તેઓ ભુજ ફિલ્મ જોવા જાય સાથે તેઓ પણ જાય. એ સાથે અમુક મિત્રો તે શહેરની એલ.આઇ.સી. અને