સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-87

(55)
  • 4.4k
  • 6
  • 2.8k

નકીને લઇને સાવી એનાં માં-પાપા સાથે ઘરે આવી ગઇ.... એને માનસિક હવે નિશ્ચિંતતા આવી ગઇ કે નાનકીને હવે સંપૂર્ણ સૂરક્ષિત છે કોઇ પણ જાતની કાળી કે તાંત્રિક શક્તિ એને પજવી નહીં શકે. એણે એનાં માં-પાપાને કહ્યું ‘તમે બધાં સુરક્ષિત છો... નાનકી ખાસ...” સાવીએ કહ્યું."પાપા અંહી આ ઘરમાં તમે સુખ-શાંતિથી જીવો. નાનકી અહીંજ આગળ ભણશે. તમે મુંબઇનો મારો ફલેટ વેચીને એનાં પૈસાથી આગળની જીંદગી જીવો માં એ નાનકીનો ભણતર ઉપર ધ્યાન રાખવું પૈસા સારી રીતે ગોઠવીને તમે બધાં કામ પુરા કરી શકશો.. હાં તમને અહીં બેઠાંજ હું બધુ ગોઠવી આપીશ. હું મુંબઇમાં હવે માત્ર એકજણ પર ભરોસો કરી શકું છું હું