અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૩૬)

(17)
  • 3.2k
  • 1.8k

ગતાંકથી... દિવાકર કંઈ પણ બોલે કે કંઈ ખુલાસો કરે તે પહેલા તો તે તેને ઘણું દૂર ખેંચી ગઈ બહુ દૂર ગયા પછી તેણે કહ્યું : " તેઓ પોતાના મદદનીશોને શોધવા ગયા છે એ પોલીસના માણસો છે." આ વાત સાંભળી દિવાકર ની આંખો કપાળ પર ચડી ગઈ. તેના આશ્ચર્યનો પાર રહ્યો નહીં .આ સ્ત્રી તેને ક્યાં ખેંચી જાય છે? બદમાશો ના હાથમાંથી એક સ્ત્રીનો ઉદ્ધાર કરવા જતા પોતે પોલીસના હાથમાંથી આ કોને છોડાવી? હવે‌ આગળ... થોડી દૂર પોલીસની વ્હીસલ સંભળાવવા લાગી .સ્ત્રી વધારે ઝડપથી ચાલતી ચાલતી એક સાંકડા નાલામાં થઈ એક જરા પહોળા રસ્તા પર દિવાકરને લઈ ગઈ. દિવાકરે જોયું કે