ધૂપ-છાઁવ - 100

(21)
  • 3.2k
  • 4
  • 1.9k

આજે ઘીમંત શેઠે ઘણાં વર્ષો બાદ પોતાને માટે અને અપેક્ષાને માટે મૂવીની બે ટિકિટ મંગાવીને રાખી હતી એટલે તે અપેક્ષા સાથે મૂવી જોવા માટે જવાના છે અને મૂવી જોયા બાદ બંને બહાર ડિનર પતાવીને પછી જ ઘરે જશે એવું અપેક્ષાએ પોતાની મોમ લક્ષ્મીને પણ ફોન કરીને જણાવી દીધું હતું.... હવે આગળ.... ઓફિસ ટાઈમ પૂરો થતાં જ એક પછી એક બધા જ કર્મચારી નીકળી ગયા એટલે અપેક્ષા અને ધીમંત શેઠ પણ પ્યૂનને ઓફિસને લોક મારવાનું કહીને નીકળી ગયા અને મૂવી જોવા જવા માટે ધીમંત શેઠની કારમાં ગોઠવાઈ ગયા. રસ્તામાં અપેક્ષા ધીમંત શેઠને પૂછી રહી હતી કે, પણ સર તમે ટિકિટ કઈ