ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 25

(20)
  • 2.8k
  • 3
  • 1.5k

ભાગ - ૨૫વાચક મિત્રોભાગ ૨૪ માં આપણે જોયું કે,ઈન્સ્પેક્ટર ACP, બેંકનાં એક જૂનાં કેસની છાનબીન માટે, બે હવાલદાર સાથે, જીપમાં જઈ રહ્યાં છે, ને ત્યારે રસ્તામાં એમની જીપ, એક ટ્રાફિક સિગ્નલ બંધ હોવાથી થોડીવાર માટે એમની જીપ એ સિગ્નલ પર રોકાય છે, ને એમની જીપની બિલકુલ બાજુમાં, એક લકઝરી બસ ઉભી છે, જે લકઝરી તેજપૂર ગામનાં ભૂપેન્દ્રની છે.આ એજ લકઝરી છે, જે હમણાં, થોડાં દિવસો પહેલાંજ, તેજપુર ગામની સ્કૂલનાં બાળકો, અને બાકી સ્કૂલનાં સ્ટાફને મુંબઈ ફરવા લઈને ગઈ હતી, ને એ લકઝરી... જે સાંજે મુંબઈ જવાં નિકળી હતી, એજ રાત્રે, ગામનાં સરપંચ શ્રી શિવાભાઈનું ખૂન, અને રોકડ રૂપિયા પચાસ લાખની