રેટ્રો ની મેટ્રો - 25

  • 2.4k
  • 910

માતૃ ભારતીના પ્લેટફોર્મ પર હાજર છે રેટ્રો ની મેટ્રો , ગીતો ભરી મજેદાર સફર તમને કરાવવા માટે.... તો friends તમારા કલ્પના ચક્ષુઓ ને કામે લગાડો અને યાદ કરો એક સરસ મજાના વરઘોડાને.... સુંદર રંગબેરંગી ચમકદાર વસ્ત્રોથી સજ્જ બેન્ડ ના કલાકારો કયું ગીત લગ્નના માંડવે પહોંચતા જ શરૂ કરે છે? તરત જ ગીતના શબ્દો આવી ગયાને...."बहारों फूल बरसाओमेरा महबूब आया है - (२)हवाओं रागिनी गाओमेरा महबूब आया है - (२)""સુરજ" ફિલ્મનાં આ ગીતે એવી ધૂમ મચાવી કે 1966 નો શ્રેષ્ઠ ગીતકાર નો ફિલ્મફેર એવોર્ડ એનાયત થયો હસરત જયપુરી ને. અને હવે તમે સમજી જ ગયા હશો કે રેટ્રોની મેટ્રો હસરત જયપુરી