વેદ જાનકી એ લખેલ પોતાના માટે ની કવિતા વાંચે છે.. તે જાનકી ની આગલી બધી કવિતા અને લેખ બધું જ ભૂલી જાય છે.. બસ તેને જાનકી નો પોતાના માટે નો પ્રેમ જ દેખાય છે હવે.. તે હવે હાલ જાનકી જે વિષય પર લખી રહી હતી તે વાંચવા માગતો હતો.. તેના પછી તે મન માં પોતાને જ વચન આપે છે કે આગળ નહીં વાંચે...ત્યાં લખેલ હતું... સ્ત્રી નું ગણિત....જ્યારે કોઈ સ્ત્રી ના જીવન માં બે માંથી એક પુરૂષ નું ચયન કરવાનું હોય ત્યારે કોઈએ વિચાર્યું છે કે તે સ્ત્રી ના મન માં કેટલા તોફાન ચાલતાં હશે.. ચયન ભલે કોઈ વાત માં