જાનકી - 40

  • 2.6k
  • 3
  • 1.5k

નિહાન રૂમ માં આવ્યો નિકુંજે કહ્યું પછી નિહાન બીપી માપતો હતો, નિકુંજ ત્યાં બાજુમાં હતો, જાનકી અને નિહાન એક બંન્ને જોઈ રહ્યા હતા, ત્યારે નિકુંજ બોલ્યો...ભલે વાચા નિકુંજ ની હતી પણ તેની પાછળ ની ચિંતા નિહાન ની હતી...નિકુંજ બોલ્યો...." જાનકી, કેવું લાગે છે હવે...!?નિકુંજ ના સવાલ ના જવાબ જનકી નિહાન ની આંખ માં જોઈ ને જ આપે છે.." હવે સારું જ લાગે છે..."નિકુંજ ફરી બોલ્યો..." ક્યાંય દુખાવો થાય છે...!?"જાનકી ડાબી બાજુ ખંભા તરફ ઈશારો કરતા બોલી...( આમ તે ઈશારો દિલ પર હતો...)"હા, અહી દુઃખે છે જરા...."નિકુંજ બોલ્યો "તે થોડો સમય રહશે..., તેના સિવાય કંઈ છે...?!"જાનકી ખાલી " ના ,બસ તે