જાનકી - 39

  • 2.4k
  • 1
  • 1.3k

નિકુંજ જાનકી ને હોશ આવી ગયો હોય છે તેથી ચેક કરવા જાય છે.. પછી થોડી વાર પછી બહાર આવે છે... તે નિહાન ની આંખ માં એક વાર આંખ મિલાવે છે અને નિહાન ને સંતોષ અપાવે છે કે જાનકી એકદમ ઠીક છે.. પછી એક પળ પછી તે વેદ સમ જોઈ ને કહે છે.. " જાનકી ઠીક છે કોઈ ચિંતા ની વાત નથી પણ આ ઈજા ને લીધે બધા ધા ને ભરતા જે સમય લાગે તે લાગશે... બાકી તે હવે ઠીક છે... તેને અહીં હજુ બે દિવસ રહવુ જોશે પછી આપ તેને ઘરે લઈ જઈ શકો છોવ.... હમણાં એક બે રિપોર્ટ કરવા