જાનકી - 38

  • 2.1k
  • 2
  • 1.2k

જાનકી નિહાન ના ઘરે આવી ને ત્યાં એક બે વસ્તુ ફેરવી ને બોલી..." Jaan, આ ઘર ને આમ જ રાખજે.. અને જુલ્લો લઈ લેજે..." ઘર ની એક એક વસ્તુ પર હાથ ફેરવી રહી હતી જાનકી.... પછી જ્યારે રૂમ માં ગઈ ત્યાં તેને આની પેલા આવી હતી ત્યારે એક બેગ મૂકી ગઈ હતી તેને બેડ પર રાખી ને હોલ માં આવી.. તે બેગ માં નિહાન માટે એક બે ગિફ્ટ હતા.. જેમાં એક panda ની પ્રિન્ટ વાલો પિલ્લો, ચાઈ માટે એક કપ અને એક મોરપંખ..અને એક ટી- શર્ટ હોય છે અને તે જાનકી ત્યાં રાખી ને ગઈ હતી જેની નિહાન ને ખબર