હું અને મારા અહસાસ - 69

  • 3.9k
  • 2.5k

ગુલાબી ક્ષણો હ્ર્દય માં રહું તો જરા હાસ કરજો, પછી યાદ આવું જરા સાદ કરજો.   સમય કહી રહ્યો છે ઇશારાથી તમને, ગુલાબી ક્ષણો માં મુલાકાત કરજો.   સખી પાંપણોમાં ભરી મીઠા સ્વપ્નો, અનેરા મિલન ની જરા વાત કરજો. ૨૬-૬-૨૦૦૯                             બંધનો સત્ય ઘટનાઓ ને પણ અફવા લખું, લાગણીના બંઘનો ભીતર લખું.   સમય વચાળે ભટકતો એકલો, કલ્પનાની વાત ને અંદર લખું.   આજ ફુંટ્યું છે સરોવર આંખમાં, ઝંખના વરસી હવે નવતર લખું.   કારણ વગર રેતમાં ચમકે બિદું, મેઘહીન દીશે સમય સુંદર લખું.   પથ્થરોના બિજ