નર્સ વિક

  • 1.4k
  • 598

નર્સ વીક પરિશ્રમના(Hard Work ) પ્રતીકોમાંની એક નર્સ છે. નિ:સ્વાર્થ અને દયાળુ એવા તેઓ તેમના વ્યવસાયમાં ઘણો સંઘર્ષ કરે છે, તેઓ ખૂબ જોખમ લે છે, દર્દીઓની સાથે રહે છે અને ક્યારેક અસરગ્રસ્ત પણ થાય છે, પરંતુ તેની તેઓ ચિંતા કરતા નથી. નર્સો એવા વ્યાવસાયિકો છે જેઓ પોતાની જાતની કાળજી રાખતા નથી, અને તેઓ ખરેખર દર્દીઓની ખૂબ કાળજી લે છે, અને તેઓ રોગમાંથી બહાર આવવા માટે વ્યક્તિની પ્રેમપૂર્વક સંભાળ રાખે છે. દર વર્ષે 6 મેથી રાષ્ટ્રીય નર્સ સપ્તાહની(Week ) શરૂઆત છે. અને 12 મેના રોજ લેમ્પ લેડી તરીકે ઓળખાતા ફ્લોરેન્સ નાઈટેન્ગલના જન્મદિને સમાપ્ત થાય છે. રાષ્ટ્રીય નર્સ વિક ઉજવવા પાછળનો ઉદ્દેશ્ય