પ્રેમ થી સમજીએ...

  • 4.8k
  • 3
  • 1.8k

પ્રેમ થી સમજીએ..આ દેહ પ્રેમની ની શોધ માં હવે પ્રેમ થી મનુષ્ય ની વ્યથા વિશે કહાની સમજીએ.. આજ સુધી કેટલાય જન્મોમાં કુટુંબ-પરિવાર તમે બનાવ્યા, સજાવ્યા, શણગાર્યા. એ બધા મોતના એક ઝાટકાથી ભાંગી પડ્યા. આથી હવે કુટુંબનો મોહ મનમાંથી દૂર કરો.અને સાચા પ્રેમ ને સમજો કુટુંબ માં કોઈ મોહ ના રાખ વાનો અને જો પોતાનો મોહ હોય..જો શરીરની ઇજ્જત-આબરૂની ઇચ્છા હશે, શરીરના માન અને મોભાની આકાંક્ષા હશે તો આધ્યાત્મિક માર્ગમાં અડચણ બની જશે. ફેંકી દો શરીરની મમતાને. નિર્દોષ બાળક જેવા બની જાઓ. શરીરને ઘણું સંભાળ્યું. કેટલીય વાર એને નવડાવ્યું, કેટકેટલું એને ખવડાવ્યું, પિવડાવ્યું, કેટલીય વાર ફરવા લઈ ગયા પરંતુ એ શરીર