સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-86

(52)
  • 3.6k
  • 4
  • 2.5k

સાવી શાસ્ત્રીજીની સામે ઉભી છે. નાનકીને સુરક્ષા કવચ મળી ગયું એટલે નિશ્ચિંત થઇ ગઇ હતી ત્યાં શાસ્ત્રીજીએ એની સાચી હકીક્ત એનુ ચરિત્ર કહી દીધું.  બોલ્યાં “જેનું શરીર ધારણ કરીને ફરે છે પહેલાં એનું ઋણ ઉતારી નાંખ તો તને તારાં કામમાં તથા તારી અઘોરવિદ્યા ફરીથી સચેત અને જાગ્રત થશે.”        સાવી હાથ જોડીને બોલી “હું તમને આજ કહેવાં જતી હતી મને ખબર નહોતી કે આપ.. અઘોરવિદ્યાનાં આટલાં જાણકાર.. માફ કરજો મેં આપને ઓછા આંક્યાં મને હતું આપ પૂજાવિધીજ કરાવો છો. આપની વાત સાચી છે જેનું શરીર ધારણ કર્યુ છે એનો જીવ પણ ભટકતો છે મને એણે...” નાનકીની હાજરી યાદ આવતાં આગળ