વસુધા - વસુમાં - પ્રકરણ-112

(45)
  • 3k
  • 2
  • 1.7k

       ઠાકોરકાકાએ વસુધાને નીડર હોવા અંગે અભિનંદન આપ્યાં સાથે સાથે મોટી ડેરીની કારોબારી સમિતિનાં સભ્ય અંગે એની નિમણૂંકની એમણે ભલામણ કરી છે તથા ગુજરાતમાં હરિયાળીક્રાંતિ સાથે દૂધની શ્વેતક્રાંતિમાં વસુધાનેજ એનું સુકાન સોંપવાનું નક્કી કર્યું છે જાણીને વસુધા ખુશ હતી એણે કહ્યું “સર તમે મને એને લાયક ગણી એ મારાં અહોભાગ્ય છે હું સાચેજ ભાગ્યશાળી છું અને આ જવાબદારી તન, મન ધનથી ઉઠાવીશ સફળતા પૂર્વક પુરી કરીશ.”        ઠાકોરકાકાએ કહ્યું “કારોબારી સમિતિમાં તારુ નામ જોડાઇ જાય પછી જાણ કરીશ. તું પ્રથમ કારોબારી સભામાં હાજર થઇ જજે ત્યારે તને સર્વાધીક મંજુરીથી તને આ ચળવળની જવાબદારી સોંપી દઇશું.        ગુણવંતભાઇ તો સાંભળીને આનંદ