અનુભૂતિ એક પ્રેમ ની - 23 - છેલ્લો ભાગ

  • 2.3k
  • 1.1k

23 પિયુષ તે બંને પાસે આવ્યો. ઉંજાં ના ચહેરા પર ઉદાસી જોતા તેને કહ્યું,’એવી કોઈ ખાસ વાત નથી. પરમ ઠીક છે. બસ તે તમારી લાઈક બનવા માટે દિવસ રાત મહેનત માં જાગતો રહ્યો. એટલા દિવસ ઉજાગરા અને ખાધા પીધા વગ કામ કરતા બાપરે ચક્કર આવ્યા તે પડી ગયો. કામના સ્થળ પરથી કોઈ તેને હોસ્પિટલ લઈ ગયું. મારે પણ ત્યાં જવાનું બાકી જ છે હું પણ ત્યાં જ જાવ છું.”પીયૂષે ચોખવટ કરતા કહ્યું. ‘પપ્પા આ પિયુષ, પરમ નો બેસ્ટ ફ્રેન્ડ, તે જ મને અહીં લઈ આવ્યો. તેને પ્રથમ ની વાત સાંભળી હતી તો તેને ખ્યાલ આવી ગયો કે તે આગળ શું