એક પરિવારમાં ત્રણ સભ્યો રહેતાં હતાં.મમ્મી, પપ્પા અને એમનો એક નાનો દિકરો.એ નાના દિકરાની મમ્મી હાઉસવાઈફ હતા, જ્યારે એ છોકરાના પપ્પા એક બેંકમાં નોકરી કરતા હતા.પ્રાથમિક સ્કૂલમાં ભણતાં એ નાના છોકરાની સ્કૂલનો સમય બપોરે 12:00 વાગ્યાથી, સાંજે 5:00 વાગ્યા સુધીનો હતો, જ્યારે એનાં પપ્પાની બેંકની નોકરીનો સમય, સવારે ૯ :૩૦ થી સાંજે ૪ : ૩૦ નો હતો. ને એ છોકરાની સ્કૂલ પણ, પપ્પાની બેંકથી બિલકુલ નજીકમાં જ હતી, લગભગ 10 થી 15 મિનિટનાં જ અંતરે.પપ્પાની બેંકનો સમય સવારે ૯ : ૩૦ થી સાંજે 4:30 નો હોવાથી, એના પપ્પા રોજ સાંજે બેંકમાંથી છૂટી વળતાં પોતાનાં છોકરાને સ્કૂલેથી લઈ ઘરે જતાં, ને