રેટ્રો ની મેટ્રો - 24

  • 2.5k
  • 998

માતૃ ભારતીના પ્લેટફોર્મ પર આવી ગઈ છે રેટ્રોની મેટ્રો,લઈને એક એવા યુવાન ની વાત,જે મુંબઈ આવ્યો આંખમાં એક્ટર બનવાનું સ્વપ્ન લઇને અને સદાબહાર અભિનેતા તરીકે રૂપેરી પડદે છવાઈ ગયો, ક્યારેક CID બનીને તો ક્યારેક ટેક્સી ડ્રાઇવર કે મુનીમજી બનીને ,તો ક્યારેક બની ગયા અફસર કે પેઈંગ ગેસ્ટ. જી હા એ સદાબહાર અભિનેતા એટલે દેવ આનંદ. જેમને યાદ કરતા કરતા આપણે ઘણી વાર ગીત ગાયું હશે "યાદ કિયા દિલને કહાં હો તુમ... પડદા પર આ ગીત ગાતાં હીરો હતા દેવ આનંદ. આ ફિલ્મ 1953માં રિલીઝ થઈ. ફિલ્મમાં તેમના હિરોઈન હતા ઉષા કિરણ. દેવ આનંદે ફિલ્મ જગતની ઘણી અભિનેત્રીઓ સાથે કામ કર્યું