અક્રમ જ્ઞાન

  • 4.6k
  • 1.7k

હે ગુરુદેવલગ્નની લાગી પર બ્રહ્મમાં ભળી જવાની , એમ થાય મનમાં હું જે મહાતેજ નો ભાગ એ મહાતેજ થી કેમ વીખુટો રહું, બહું તકલીફ થાય આ ઘરા પર જીવ અકળાય ,પણ ન જાણે મારી નીયતી શું છે? મને આ મનુષ્ય નો દેહ આ પુરૂષ તત્વ છુટવા નથી દેતું, જેટલો બહાર નીકળવાનો પ્રયત્ન કરૂં એટલો એમાં વધું ફસાઉં ️ હે દયાના સાગર ગુરૂ હંસ નિર્વાણ દયા કરો મને આ માયાના આડંબર માંથી જટ છોડાવો પ્રભું , ખબર નથી પડતી જાણે કઈ ખોટ પડી છે જીવનમાં એવી કે એ ખાડો પુરી નથી શક્તો, શીવ શક્તિ ના આ ભેદ પરથી પરદો ઉઠાવો,