તું અને તારી વાતો..!! - 13

  • 2.6k
  • 1.4k

પ્રકરણ 13 પ્રણય -પ્રેમની પહેલ..!! રશ્મિકાના ગયા પછી વિજય ફરીથી પોતાનું work કરવા લાગે છે પણ વિજયના મનમાં અનેક વિચારો દોડી રહ્યા છે….. થોડીવાર પછી રશ્મિકા આવે છે અને chair પર બેસે છે… “ તો ભૂત …..કેટલું બાકી છે વર્ક..?” “ બસ લાસ્ટ પેરેગ્રાફ છે..” “ok “ “hmm” રશ્મિકા અને વિજય બંને જ મૌન ધારણ કરી લે છે અને આખરે થોડી ક્ષણ પછી વિજય પોતાનું મૌન તોડે છે. “રશું..?” “hmm” “ મારુ વર્ક finish થવા આવ્યું છે …તો પછી આપણે કૉફી પીવા જઈએ..?” “hmm” “sure” “ok” વિજય પોતાનું work finish કરે છે અને રશ્મિકા બસ અનેક વિચારો સાથે વિજય સામે